100 ગામ 100 ખબર: ધૂળેટીના દિવસે નદીમાં ડૂબવાની 6 ઘટનાઓ

તાપીમાં ઉચ્છલના વણઝારી ભીંતખુર્દ ગામે ગોઝારી ઘટના બની. તાપી નદીના વણઝારી ફુગારામા 13 લોકો સવાર હોડી પલટી મારી ગઇ હતી. આ ઉપરાંત મોડાસાના વણિયાદમાં મેશ્વો ડેમના ઉપરવાસમાં પુલ નીચે યુવક ડૂબ્યો હતો.

Trending news