બદલાતા વાતાવરણમાં કેરીના રક્ષણ માટે પ્રગતિશિલ ખેડૂતનો અનોખો પ્રયોગ, જુઓ વીડિયો

 કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે એમ છે ત્યારે એ મોંઘેરી કેરીને બચાવવા માટે લોકો પરંપરાગત યુક્તિ તો કરે જ છે પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે  એવો જે એક અનોખા પ્રયાસો થકી તેઓ અઢળક કમાણી પણ કરે છે.. 

Trending news