આદિત્ય ઠાકરેએ વોટિંગ પછી મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે....

શિવસેનામાં ઠાકરે પરિવાર તરફથી પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આદિત્ય ઠાકરેએ આજે સિદ્ધિવિનાયક મંદિર પહોંચીને સૌથી પહેલા બાપ્પાના દર્શન કર્યાં. તેઓ વરલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં નવજીવન વિદ્યા મંદિર શાળામાં મતદાન કર્યું છે. તેમના વોટિંગ સેન્ટર પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યાં છે. વોટિંગ પછી આદિત્યએ મીડિયા સાથે વાત કરી હતી.

Trending news