ગ્યાસુદ્દીન શેખના સવાલનો સરકારે આપ્યો જવાબ, અમદાવાદ શહેરમાં 24 હજારથી વધુ બાળકો કૂપોષિત

અમદાવાદમાં કૂપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 24 હજાર 60 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ ગ્રામ્યમા 7 હજાર 919 બાળકો કૂપોષિત છે. શહેરમાં છેલ્લાં એક વર્ષમા ઓછાં વજનવાળા બાળકોની સંખ્યામાં 7 હજાર 807નો વધારો થયો છે.

Trending news