કારગિલ દિવસ નિમિત્તે એરફોર્સનું શક્તિપ્રદર્શન...

એરફોર્સ દ્વારા ગાંધીનગર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસામાન્ય પરિસ્થિતીને પહોંચી વળવા માટે તે કેટલું સક્ષમ છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Trending news