વિધાનસભા ચૂંટણી પરિણામ: મોદી તુજસે બેર નહીં પર રાની તેરી ખેર નહીં

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે તમામ નેતાઓ મંદિર અને દરગાહ પહોંચી રહ્યા છે. તો બીજી તરફ રોઝાનની શરૂઆત થઇ ગઇ છે. વાત કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ત્યારે રાજસ્થાનની જનતા કહીં રહે છે કે મોદી તુજસે બેર નહીં પર રાની તેરી ખેર નહીં. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર છે. મોદીથી લોકોને કોઇ પ્રોબ્લમ નથી પરંતુ વસુંધરા રાજેનું જે રાજ હતું તેનાથી લોકોને ઘણી બધી સમસ્યા હતી અને તેનો જવાબ ચોક્કસથી રાજસ્થાનની જનતા આપી શકે છે.

Trending news