શું કોંગ્રેસમાંથી નીકળ્યા બાદ અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર આવતા અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે. આવનારા બે દિવસમાં અલ્પેશ આગામી રણનીતિ જાહેર કરશે. રાધનપુરના વિકાસ માટે અલ્પેશની ફરી રાજકીય સફરની શરુઆત.

Trending news