મોદી ટ્રમ્પની મુલાકાત અંગે AMCનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજ્જ

મોદી ટ્રમ્પની મુલાકાત અંગે amc સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજ્જ. સ્ટેડિયમ ફરતે અને રોડ શો રૂટ પરથી 180 ટન કચરો એકઠો કરાયો. 24 તારીખે 2500 કર્મચારીઓ રહેશે ફરજ પર. સ્ટેડિયમ ના 26 ટોઇલેટ બ્લોક માટે અલગ અલગ વ્યવસ્થા. 14 બ્લોક પુરૂષો અને 12 બ્લોક સ્ત્રીઓ માટે રખાશે

Trending news