અટલજીની અનંત યાત્રા : આંખો ભીની કરનારા દ્રશ્યો...

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થતાં રાજકીય માન સન્માન સાથે શુક્રવારે વિશાળ અંતિમ યાત્રા નીકળી હતી. પીએમ મોદી સહિતા દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને વિશાળ જનસૈલાબ જોડાયો હતો. અહીંના લાગણીસભર દ્રશ્યો આંખો ભીની કરનારા હતા...

Trending news