સુરતના પાંડેસરામાં રિક્ષા ચાલકને લોકોએ ચખાડ્યો મેથીપાક

સુરતના પાંડેસરા વિસ્તારમાં રીક્ષા ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. રીક્ષા ચાલક છોકરા ચોર લાગ્યો હતો. ચાલુ રીક્ષા માંથી છોકરો પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રિક્ષાચાલક સોસાયટીના બાળકોને આટો મરાવવા લઈ ગયો હતો.

Trending news