BJPના પૂર્વ ધારાસભ્યનો બારબાળા સાથેનો ડાન્સ VIDEO વાઈરલ

ગોપાલગંજના રહીશ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રદેવ માંઝીનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોપાલગંજની ભોરે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રદેવ માંઝી લગ્ન સમારોહમાં આયોજિત ઓર્કેસ્ટ્રામાં બારબાળા સાથે ઠુમકા લગાવી રહ્યાં છે. પૂર્વ ધારાસભ્યએ ઠુમકા લગાવવા ઉપરાંત બારબાળાઓ પર પૈસા પણ ઉડાવ્યાં. 

Trending news