અમદાવાદમાં હિટ એન્ડ રન, BMW કારે સર્જ્યો અકસ્માત

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. BMW અને મારૂતી કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. BMWની કાર ચાલક મહિલા અકસ્માત પછી ફરાર થઇ ગઇ હતી. BMW કાર પૂર્વ DGP ખંડવાવાલાની હોવાના આક્ષેપ કર્યો હતો.

Trending news