કોણ છે Animal ફિલ્મની ભાભી 2..? રણબીર કપૂર સાથે ઇન્ટીમેટ સીન આપીને છવાઇ ગઇ!

ફિલ્મ એનિમલના રેકોર્ડ વચ્ચે ફિલ્મમાં રહેલી ભાભી 2ની ચારેતરફ ચર્ચા થઇ રહી છે. રણબીર કપૂર સાથે ઇન્ટીમેટ સીન આપીને ભાભી 2 છવાઇ ગઇ છે.

Trending news