બુલંદશહેર હિંસામાં ઇન્સ્પેક્ટરની હત્યા કેસમાં એકની ધરપકડ

બુલંદશહેર હિંસામાં ઇન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યાના આરોપી પ્રશાંત નટની 27 ડિસેમ્બર 2018ના પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરીએ એક અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી હતી. કલુઆ પર આરોપ છે કે તેણે તિક્ષણ હથિયારના ઘા મારી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.

Trending news