આ તે કેવી પરંપરા જેમાં એક કન્યા બીજી કન્યા સાથે કરે છે લગ્ન?

વર કન્યા સાત ફેરા ફરીને જીવનસાથી બને છે તે તો આપને બધા જાણીએ છીએ પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક કન્યા બીજી કન્યા સાથે ફેરા ફરે અને લગ્ન થતા હોય? તમે કહેશો કે આવું તે કઈ હોય? પરંતુ આ સદીઓ જૂની પરંપરા છે. ગુજરાતના આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુર પંથકમાં આવી અનોખી પરંપરા છે. તો ચાલો તમને આ પરંપરાની ભીતરમાં લઇ જઈને બતાવીએ કે આખરે વર કન્યા ને બદલે કન્યા સાથે કન્યા ફેરા કેમ ફરે છે.

Trending news