આસનસોલમાં હિંસા બાદ બાબુલ સુપ્રિયોએ માંગી માફી

ચોથા તબક્કાના મતદાનમાં શરૂઆતના બે કલાકમાં કુલ 9 રાજ્યો પર સરેરાશ 10.27 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મહારાષ્ટ્રની 17 બેઠકો પર 6.82 ટકા, એમપીની 6 બેઠકો પર 11.11 ટકા, ઓડિશાની 6 બેઠકો પર 9 ટકા, તથા પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર 16.90 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન હિંસા ભડકી છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખ્યા છે. સુપ્રિયોએ માફી માંગી હતી.

Trending news