પરપ્રાંતિય લોકો સાથે ભાઇચારા સાથે રહેવાની મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં લોકોને પરપ્રાંતિય લોકો પર હુમલાઓ નહી કરવા માટેની અપીલ કરી હતી. તમામ ગુજરાતીઓ અને પરપ્રાંતિય લોકોને અપીલ કરવા માટેની ભલામણ કરી હતી.

Trending news