સ્વ. પુજીત રૂપાણીના જન્મ દિન નિમિતે CM રૂપાણીએ બાળકો સાથે કર્યું ભોજન

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝુંપડપટ્ટીના બાળકો સાથે બેસી ભોજન કર્યું હતું. ફનવર્લ્ડ ખાતે બાળ સંગમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જમીન પર બેસી બાળકો સાથે ભોજન કર્યું હતું. સ્વ. પુજીત રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે 8 ઓક્ટોબર ના રોજ બાળ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

Trending news