ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ

ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારમાં મહિલાઓ સહિત પુરુષોને હુક્કા પીતા ઝડપી લેવામાં આવ્યા છે. હુક્કાબારમાંથી 4 મહિલાઓ અને 23 પુરુષો હુક્કો પીતા ઝડપાયા છે.

Trending news