દમણમાં ઓઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝની કંપનીમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટા જોવા મળ્યા

દમણના રીંગણવાળા ઓ.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી પેકપ્રિન્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. દમણ ફાયરની 4 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગની ઘટના બનતા આજુબાજુના રહેઠાણ વિસ્તારમાં લોકોમાં જીવ તાળવે ચોટ્યા હતા તેમજ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

Trending news