આણંદ-સોજીત્રા રોડ પર પતંગની દોરીએ લઈ લીધો યુવકનો જીવ

આણંદ-સોજીત્રા રોડ પર પતંગની દોરીએ યુવકનો જીવ લઈ લીધો છે. બાઈક પર કરમસદથી આણંદ જતા યુવાનને વિઠ્ઠલ ઉદ્યોગ નગર પાસે પતંગની દોરી ભરખી ગઈ છે.

Trending news