કાજલ ઓઝા વૈદ્યના બદનક્ષીના દાવા પછી અશ્વિન સાંકડાશેરિયાએ આપી પ્રતિક્રિયા

જાણીતાં લેખિકા અને પત્રકાર કાજલ ઓઝા વૈદ્યે 3 દિવસ સુધી સોશિયલ મીડિયા પર બીભત્સ પોસ્ટ કરનારા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા દિલ્હીના અશ્વિન સાંકડાશેરિયા સામે સિટી સિવિલ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો છે. કોર્ટે પ્રતિવાદી વિરુદ્ધ અરજન્ટ નોટિસ કાઢી ગુરુવારે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

Trending news