22 જાન્યુઆરીએ ડિલીવરીની ડિમાન્ડ, પ્રેગ્નેંટ મહિલાઓ રામ મંદિર ઉત્સવના દિવસે બાળકને આપવા માગે છે જન્મ

અહીં વાત એવી છે કે, યૂપીની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ તેમજ પરિજનોએ ડૉક્ટરને અનુરોધ કર્યો છે કે, તેના બાળકનો જન્મ 22 જાન્યુઆરી થવો જોઇએ.

Trending news