દ્વારકા: દરિયામાં બોટમાં લાગી આગ, 6 ખલાસાઓને બચાવાયા, એક ગુમ

અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં બોટમાં લાગી આગ. દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક મધરાતે આગ લાગી. આસપાસની અન્ય બોટના લોકોએ 6 ખલાસીઓને બચાવ્યાં પરંતુ એક હજુ પણ ગુમ છે.

Trending news