પહેલીવાર દેખાયું 19 સિંહોનું ટોળું, Video

તાજેતરમાં જ ગીરમાં ટપોટપ 23 સિંહોના મોતની ઘટના નેશનલ સ્તરે ચર્ચાનો વિષય બની હતી. ત્યારે હવે સિંહોના મોતના આ જંગી આકડા બાદ પહેલીવાર ધારીમાં એકસાથે 19 સિંહો સાથે જોવા મળ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. જેમાં એકસાથે આટલા બધા સિંહો દેખાતા પ્રાણી પ્રેમીઓમાં પણ હરખની લાગણી છવાઈ ગઈ છે.

Trending news