ભરૂચના ગડખોલ નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી

ભરૂચના અંકલેશ્વર ગડખોલ નજીક ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. મુંબઇથી અમદાવાદ જતા ડાઉન ટ્રેકના રેલ વ્યવહારને અસર થશે.

Trending news