આપોઆપ જગ્યા પરથી ખસી ગઈ કબર, ચર્ચામાં આવ્યો ખંભાતનો કિસ્સો

ખંભાતમાં આજે અજબગજબ બનાવ બન્યો છે. ખંભાતમાં એક દરગાહની કબર ખસી હોવાની ચર્ચા ચાલી છે. કબર તેની જગ્યાએ આપોઆપ ખસી હોવાની ચર્ચાથી કુતૂહલ સર્જાયું છે. ત્યારે કબરને જોવા માટે દરગાહ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ખંભાતના રાણા ચકલા વિસ્તારમાં આ ઘટના બની હતી. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

Trending news