રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા કોંગ્રેસમાં જોડાયાં, જાણો વિગત

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા કોંગ્રેસમાં જોડાયાં આજે તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો, નયના બા જાડેજાના કોંગ્રેસમાં જોડાવાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Trending news