ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની 20મી જાન્યુઆરીએ થશે જાહેરાત

20 જાન્યુઆરીએ જે.પી. નડડાને બીજેપીના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની ઘોષણા કરાશે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં બીજેપી મુખ્યાલયમાં જાહેરાત કરાશે.

Trending news