કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રીએ શું કહ્યું....

ગુજરાતના કૃષિમંત્રી આર.સી. ફળદુએ કેબિનેટ બાદ જાહેરાત કરી હતી કે, ભૂતકાળમાં પણ સરકાર ખેડૂતોને પડખે ઉભી છે અત્યારે પણ સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે, ને ઉભી રહેશે. ગુજરાતમાં જે નુકસાન થયું છે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે સંયુક્ત રીતે સહાય કરશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે. રાજ્યમાં 168 તાલુકાઓ એસડીઆરએફ હેઠળ સહાયતા આપી શકાય એવું છે ધ્યાનમાં આવ્યું છે.

Trending news