કચ્છ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ગામ બન્યું જળબંબાકાર! જુઓ વીડિયો

કચ્છ: અબડાસા-લખપતમાં સિંચાઈના 7 ડેમ ઓવરફ્લો થયા. મધ્યમ સિંચાઈના 10 ડેમમાં આવ્યાં નવા નીર. કચ્છના માંડવી, અબડાસા, લખપત પર મેઘમહેર. તમામ તાલુકાના અનેક નાના-મોટા તળાવ છલકાયાં. ગોવાપધ્ધર, વાગા પધ્ધર બુટ્ટા, ચકોરા ડેમ ઓવરફ્લો થયા. લખપતના મુરચબાણા, બેદ્રાણી ડેમ ઓવરફ્લો.

Trending news