કચ્છમાંથી મળી આવી પાકિસ્તાની બોટ, જુઓ પછી શું થયું

કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની ધુસણખોર ઝડપાયા.. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ અને બે ધુસણખોરને ઝડપી પાડવામાં આવ્યા છે. બીએસએફે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

Trending news