Leopard Attack In Amreli: બગસરામાં દીપડાના ભય હેઠળ જીવી રહ્યાં છે ગ્રામજનો

અમરેલીના બગસરામાં દીપડાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. ખેડૂતો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પણ જીવી રહ્યાં છે. ત્યારે હર્ષદ રિબડીયાએ વનવિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. અને આ મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ આજે ઉઠ્યો હતો.

Trending news