તાપી જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ માવજી ચૌધરી ભાજપમાં જોડાશે, જુઓ વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાપી પ્રવાસપૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે, કોંગ્રેસ અગ્રણી અને તાપી-સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માવજી ચૌધરી ભાજપમાં જોડાશે.

Trending news