ધારાસભ્ય લલિત વસોયા આપી દેશે રાજીનામું જો...

રાજકોટના ભાદર ડેમ 2માં ખનન ચોરી થતી હોવાનો ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે. લલિત વસોયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને દાવો કર્યો છે કે ખનન ચોરી સાબિત નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે.

Trending news