કોણે કરી ધોલેરાને પૂરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ, જુઓ વીડિયો

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધોલેરા વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. સાથે પુર પિડિતોને સહાય આપવા પત્રમાં રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં ધોલેરા પંથકમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ અંગે રજૂઆત કરી છે સાથે પાણી ભરાયાની સ્થિતિમાં હજી સુધી તંત્ર તરફથી કોઈ સહાય નહીં મળી હોવાની પણ રજૂઆત કરી છે.

Trending news