જામનગરમાં મોબાઇલ થયો બ્લાસ્ટ, CCTVમાં કેદ થઇ ઘટના

જામનગરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના CCTVમાં કેદ થઇ હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોબાઇલ શોપમાં આ ઘટના બની હતી. રેડમી એમઆઇ નોટ-6 પ્રો મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલની ડિસ્પ્લે ખોલતી વેળાએ આ ઘટના બની હતી.

Trending news