મોરબીઃ ગુજરાત ગેસની સપ્લાયમાં ધાંધિયા, જુઓ સમગ્ર અહેવાલ

મોરબીઃ ગુજરાત ગેસની સપ્લાયમાં ધાંધિયા પીપળી રોડ પર નેચરલ ગેસની પાઇપ લાઇનમાં ઝીરો પ્રેશર, ગેસનો સપ્લાય ન મળતા 40 જેટલાં સિરામિક ઉદ્યોગોમાં પ્રોડક્શન અટક્યું આ સિરામિક ઉદ્યોગકારો ગાંધીનગર કરશે રજૂઆત

Trending news