ઉમિયા ધામમાં અવસર: મહાયજ્ઞમાં 4 લાખથી વધુ NRI પાટીદાર પહોંચશે ઊંઝા

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં હાલમાં અનેરો અવસર જામ્યો છે. લક્ષચંડીને લઈને હાલમાં ઊંઝાનો માહોલ ભક્તિમય થવા ગયો છે. એકલ ડોકલ નહિ પણ હજારોની સંખ્ખામાં ભક્તોની હેલી ચાલતા તો ઠીક પણ વાહન સાથે પણમાં ઉમિયાના દર્શન કરવા ઉમા પુત્રો ઊંઝાથી આવી રહ્યા છે. જ્યારે આજે 10 હજારથી વધુ ઉમાની દીકરીઓએ હાથમાં લક્ષચંડીને લઈને હાથમાં મહેંદી મૂકી હતી.

Trending news