વડોદરામાં નાસાની ટીમ કરશે સર્વે, જાણો શું છે કારણ

વડોદરામાં નાસાની ટીમ સર્વે હાથ ધરશે. કુદરતી અને માનસર્જિત આફ્તો સામે જોખમ ઘટાડવા સર્વે હાથ ધરશે. પાલિકામાં નાસાની ટીમે મેયર સહિત હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત સાર્ક દેશોમાં પ્રથમ વખત વડોદરાની પસંદગી થઈ છે. નાસાની ટીમ કુદરતી આફતોને કઈ રીતે રોકી શકાય તેના માટે મોડલિંગ ફોર્મેટ અને ડેટા બેઝ તૈયાર કરશે. સર્વે પાછળ સંપૂર્ણ ખર્ચ નાસા કરશે.

Trending news