ખંડણીખોર વિશાલ ગોસ્વામીના વધુ એક સાગરીતની ધરપકડ

કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીના સાગરીત આલોક શિવકુમાર વર્માની પૂછપરછ માટે પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હોવા છતાં વિશાલ ગોસ્વામી ખંડણીનું રેકેટ ચલાવતો હોવાથી પોલીસના પગ નીચે પાણી આવ્યું હતું.

Trending news