નવા મોટર વ્હીકલ એક્ટની વધેલી ડેડલાઇન વિશે લોકોએ આપ્યા સ્પષ્ટ અભિપ્રાય

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાલ ગુજરાતીઓ માટે મોટા સમાચાર એ છે કે નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવનાર છે. આ સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે. આ વિશે રાજકોટ, વડોદરા અને સુરતના લોકોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે.

Trending news