LRD પેપર લીક કૌભાંડ : આ હોટલમાં રચાયો હતો તખ્તો, VIDEO

પેપરલીક મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જે મુજબ, ચિલોડા સ્થિત એક હોટલમાં મિટિંગ થઇ હતી. ચિલોડામાં અંજલિ ઇન હોટેલમાં સમગ્ર કૌભાંડને કેવી રીતે પાર પાડવું તે આંગે મિટીંગ કરવામાં આવી હતી.

Trending news