સવજીભાઈની 600 કારની દિવાળી ભેટ પર પીએમ મોદીનું સંબંધોન, જુઓ Video

દિવાળીએ બોનસમાં કારના રૂપે બોનસ આપીને સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. સુરતના ડાયમંડ કિંગ અને હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં 600 કાર આપી છે. આજે બોનસ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કર્મચારીઓને આવી ગિફ્ટ આપવા બદલ સવજીભાઈનું અભિવાદન કર્યું હતું.

Trending news