પીએમ મોદી ફરી પહોંચ્યા એમ્સ

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી. હાલ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.

Trending news