Woww... આ ટુરિઝમ પ્લેસ પર મળે છે નાગલીના પિત્ઝા, પ્રવાસીઓની પહેલી પસંદ છે વૈદિક રેસ્ટોરેન્ટ

અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત રીતે આદિવાસી વાનગી બનાવવામાં આવે છે. ખાસ કરીને નાગલીના લોટમાંથી પિત્ઝા અને નુડલ્સ બનાવવામાં આવે છે. એટલું જ નહીં અહીં જે પણ આવે છે તે અચૂકથી દેશી વાનગીઓનો સ્વાદ માણે છે.

Trending news