રાજકોટમાં રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજ્યાભિષેક સમારોહનો આજે બીજો દિવસ, જુઓ કેવુ છે આયોજન

રાજકોટના 17મા ઠાકોર સાહેબના રાજતિલક પહેલાં આજે બ્રાહ્મણો ચાર વેદોનું અનુષ્ઠાન કરશે. જે અંતર્ગત સાંજે જ્યોતિ પર્વનું આયોજન કરાયું છે. આવતી કાલે રાજકોટના રાજવી માંધાતાસિંહનો રાજ્યાભિષેક થશે. આ કાર્યક્રમ એવો હશે કે લોકો જોતા જ રહી જશે...

Trending news