પહેલા બે બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યું બાદમાં દુષ્કર્મ આચર્યું, ભરૂચની ઘટનાએ સનસની મચાવી
ભરૂચ જિલ્લામાં એક સાથે બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટના એટલા માટે ગંભીર છે કારણ કે, બન્ને બહેનોને એક બાદ એક નશાકારક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.