ટીટોડીએ બીજા માળ પર ઈંડા મૂક્યા, વરસાદની નવી આગાહીથી ખુશ થઈ ગયા ગામલોકો

ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. પરંપરાગત રીતે ચાલુ વર્ષના વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કેહવત છે કે, ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે તેટલો વધુ ને સારો વરસાદ થાય. ત્યારે ખંભાળિયા પંથકમાં ટીટોડીએ બીજા માળ પર ઈંડા મુક્યાની ઘટના બની છે.

Trending news