ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, સરકારી અધિકારીઓને મળશે આ અધિકાર

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

Trending news